Essay In Gujarati Language - ગુજરાતી નિબંધ - Webdunia
Gujarati Essay શુક્રવાર, 6 ફેબ્રુઆરી 2026
0 1
FOLLOW US ON
- Choose your language
- हिन्दी
- English
- தமிழ்
- मराठी
- తెలుగు
- മലയാളം
- ಕನ್ನಡ
- ગુજરાતી
- Follow us
Trending
- સમાચાર
- રાષ્ટ્રીય
- સ્થાનિક
- બિઝનેસ
ગુજરાત સમાચાર
- ભવિષ્યવાણી
- રાશિફળ
- ટેરો ભવિષ્યવાણી
- શ્રીરામ શલાકા
- ચોઘડિયા
જ્યોતિષશાસ્ત્ર
- સિનેજગત
- રમત
વીડિયો
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
- આરોગ્ય
- નારી સૌદર્ય
- ગુજરાતી રસોઈ
- સાહિત્ય
- બાળજગત
- બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
- Trending
- ગુજરાત સમાચાર
- સમાચાર
- રાષ્ટ્રીય
- સ્થાનિક
- બિઝનેસ
- જ્યોતિષશાસ્ત્ર
- ભવિષ્યવાણી
- રાશિફળ
- ટેરો ભવિષ્યવાણી
- શ્રીરામ શલાકા
- ચોઘડિયા
- વીડિયો
- સિનેજગત
- રમત
- ધર્મ સંગ્રહ
- ધર્મ
- બોલીવુડ
- લાઈફ સ્ટાઈલ
- આરોગ્ય
- નારી સૌદર્ય
- ગુજરાતી રસોઈ
- સાહિત્ય
- બાળજગત
- બાળ વાર્તા
- લાઈફ સ્ટાઈલ
- ગુજરાતી સાહિત્ય
- ગુજરાતી નિબંધ
ગુજરાતી નિબંધ - બલિદાન દિવસ/શહીદ દિવસ
શુક્રવાર,જાન્યુઆરી 30, 2026Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી
સોમવાર,જાન્યુઆરી 26, 2026 રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રધાનામંત્રી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે. સાથે જ ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સૈનિકો પોતાનું શોર્ય અને બહાદુરી બતાવે છે. ... 1 2ગણતંત્ર દિવસ પર ગુજરાતી નિબંધ
ગુરુવાર,જાન્યુઆરી 22, 2026 ગણતંત્ર દિવસ પર ગુજરાતી નિબંધ પ્રજાસત્તાક દિવસ, દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, તે ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે, જેને દરેક ભારતીય સંપૂર્ણ ઉત્સાહ, ઉત્સાહ અને આદર સાથે ઉજવે છે. એક રાષ્ટ્રીય તહેવાર હોવાને કારણે, તે દરેક ધર્મ, સંપ્રદાય અને ... 2 326મી જાન્યુઆરી પર નિબંધ - Republic Day Essay in Gujarati
બુધવાર,જાન્યુઆરી 21, 2026 ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. 3 4Maharana Pratap મહારાણા પ્રતાપ વિશે નિબંધ
શુક્રવાર,જાન્યુઆરી 16, 2026 Maharana Pratap Essay- હિંદુ પંચાગના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો. તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540માં રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો 4 4 5Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ
ગુરુવાર,જાન્યુઆરી 15, 2026 Jalaram Bapa birth date- કારતક સુદ સાતમના 4 નવેમ્બર 1799 દિવસે જલારામ બાપાનો જન્મ થયો હતો. સંત શ્રી જલારામ બાપા હિન્દુ સંત હતા 5 6પોંગલ વિશે નિબંધ
ગુરુવાર,જાન્યુઆરી 15, 2026 પોંગલ વિશે નિબંધ pongal nibandh in gujarati 6 7વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati
બુધવાર,જાન્યુઆરી 14, 2026 વસંત પંચમી પર નિબંધ -વસંત પંચમીના દિવસે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી દેવીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે દેવી સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે. 7 8દેશપ્રેમ નિબંધ
મંગળવાર,જાન્યુઆરી 13, 2026 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ આવતા જ લોકો મોટા મોટા સાઉંડ સ્પીકર લગાવીને દેશ ભક્તિના ગીતો વગાડવા લાગે છે. કારની ઉપર કે બાઈક પર મોટો ઝંડો લગાવી લે છે. માથા પર તિરંગાની જેમ ટોપી કે સાફો પહેરે છે કહેવા મુજબ આ છે કે શું તમે આ બધાને દેશપ્રેમ કહેશો. 8 8 9Lohri Nibandh- લોહડી વિશે નિબંધ
મંગળવાર,જાન્યુઆરી 13, 2026 Lohri Nibandh- લોહડી- લોહડી શીખ પરિવારો માટે ખુબ જ મહત્વનો તહેવાર છે. લોહડી મકરસંક્રાતિના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે. દરેક વખતે 13 જાન્યુઆરીએ દરેક પંજાબી પરિવારમાં આ તહેવાર ઉજવવામાં આવે છે અને તે દિવસે આનો વિશેષ ઉત્સાહ હોય છે. 9 10ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ
શુક્રવાર,જાન્યુઆરી 9, 2026 મોટા શહેરમાં તો દિવાળી પછી તરત જ ઉત્તરાયણની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય છે . વાંસ ચીને એમાથી ઢટ્ટા કમાન બનાવવાનું અને જાતજાતના આકારની ને રંગની પતંગો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલૂ થઈ જાય છે બીજા બાજુ દોરી પાવાનું (દોરી રંગવાનું) કામ પણ યુદ્ધના ધોરણે શરૂ ... 10 11ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી
ગુરુવાર,ડિસેમ્બર 25, 2025 અટલ બિહારી વાજપેયીનો જન્મ 26 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. તેમણે માત્ર એક સારા રાજકીય નેતા તરીકે જ નહીં પરંતુ એક સારા કવિ તરીકે પણ ખુબ પ્રસિદ્ધિ મેળવી છે. તેમણે એક શાનદાર વક્તા સ્વરૂપે લોકોના મન પણ જીત્યા છે. વાજપેયી ભારતના 11માં ... 11 12Veer bal diwas વીર બાળ દિવસ નિબંધ
મંગળવાર,ડિસેમ્બર 23, 2025 વીર બાળ દિવસ 26 ડિસેમ્બર ના દિવસે વીર બાળ દિવસ ઉજવાય છે વીર બાલ દિવસ, આ રીતે 2 બાળકોને દિવાલમાં જીવતા દફનાવવામાં આવ્યા હતા,. વીર બાલ દિવસ 12 13Rani of Jhansi : ઝાંસી રાણી લક્ષ્મીબાઈનો છેલ્લો દિવસ, તેમનું મોત ખરેખર કેવી રીતે થયું હતું?
બુધવાર,નવેમ્બર 19, 2025 અંગ્રેજોના પક્ષે કૅપ્ટન રૉડ્રિક બ્રિગ્સ પહેલા માણસ હતા કે જેમણે રાણી લક્ષ્મીબાઈને લડાઈના મેદાનમાં લડતાં નજરે નિહાળ્યાં હતાં. તેમણે ઘોડાની લગામ પોતાના દાંતમાં દબાવી હતી. તેઓ બંને હાથ વડે તલવાર ચલાવી રહ્યાં હતાં. 13 14Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ
ગુરુવાર,નવેમ્બર 13, 2025 ભારતમાં દર વર્ષે ૧૪ નવેમ્બરે બાળ દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ દિવસ છે. બાળકો પ્રત્યેના તેમના અપાર પ્રેમ અને સમર્પણને કારણે તેમનો જન્મદિવસ બાળ દિવસને સમર્પિત થયો 14 15World Sandwich Day 2025- એક વાનગી, અનેક સ્વાદ
સોમવાર,નવેમ્બર 3, 2025 World Sandwich Day 2025 - વિશ્વ સેન્ડવિચ દિવસ (World Sandwich Day 2025) દર વર્ષે 3 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ સેન્ડવિચના અનેક સ્વાદ અને સ્વાદની ઉજવણી કરવાનો એક ખાસ પ્રસંગ છે. 15 16150th birth anniversary of Sardar Patel - : છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરવા દરમિયાન કર્યુ હતુ આંદોલન.. જાણો સરદાર પટેલના રોચક કિસ્સા.
ગુરુવાર,ઑક્ટોબર 30, 2025 Sardar Patel Punyatithi: છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરવા દરમિયાન કર્યુ હતુ આંદોલન.. જાણો સરદાર પટેલના રોચક કિસ્સા. 16 17Nibandh- ગુજરાતી નિબંધ - શિયાળાની સવાર, હેમંતનું પરોઢ( ધોરણ 8-9 માટે)
મંગળવાર,ઑક્ટોબર 28, 2025 Nibandh- ગુજરાતી નિબંધ - શિયાળાની સવાર, હેમંતનું પરોઢ( ધોરણ 8-9, 10 માટે) 17 18દિવાળી નિબંધ ગુજરાતી - Diwali essay in Gujarati
ગુરુવાર,ઑક્ટોબર 16, 2025 દિવાળી નિબંધ મુદા :- રાષ્ટ્રીય લક્ષનું પર્વ 2. આ પર્વ પાછળનું પૌરાણિક રહસ્ય 3. ઋતુપરિવર્તન અને ઉજવણી 4. પર્વ ઉજવણી અને તૈયારીઓ 5. પર્વ-ઉજવણીના ત્રણ તત્વો 6. આશા , ઉલ્લાસ , નવચેતનાનું પર્વ 7. ઉપસંહાર 18 19Diwai NIbandh- ગુજરાતી નિબંધ (ધોરણ 9 અને 10 માટે)- દિવાળી કે દિપાવળી
મંગળવાર,ઑક્ટોબર 7, 2025 ભારત કૃષિપ્રધાન દેશ છે એ તો ખરું છે જ , પરંતુ ઉત્સવપ્રધાન દેશ પણ છે. આ દેશમાં ધાર્મિક , સામાજિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી એટલા મોટા પ્રમાણમાં અને મોટા પાયા પર થાય છે કે ભાગ્યે જ એવું કોઈ અઠવાડિયું જતું હશેકે જ્યારે અ દેશના કોઈ ને કોઈ ખૂણે , કોઈ ... 19 next news
સમાચાર જગત
- ગુજરાત સમાચાર
- વ્યાપાર
- આજ-કાલ
- ક્રિકેટ
- રમત
ધર્મ
- હિન્દુ
- શીખ
- જૈન
- ખ્રિસ્તી
- ઇસ્લામ
- શ્રદ્ધા-અંધશ્રદ્ધા
- ધર્મ યાત્રા
- તહેવારો
લાઈફ સ્ટાઈલ
- આરોગ્ય
- નારી સૌદર્ય
- ગુજરાતી રસોઈ
- ગુજરાતી સાહિત્ય
- બાળ જગત
- યોગ
- અનોખુ વિશ્વ
- લગ્ન વિશેષાંક
- રોમાંસ
મનોરંજન
- બોલીવુડ
- પર્યટન
- ગુજરાતી સિનેમા
- જોક્સ
- ટીવી
જ્યોતિષશાસ્ત્ર
- વાસ્તુ
- રાશિફળ
- ફેંગશુઈ
- મુખ પૃષ્ઠ
- અમારા વિશે
- જાહેરાત આપો
- અસ્વીકરણ
- અમારો સંપર્ક કરો
- પ્રાઈવેસી પોલીસી
Copyright 2026, Webdunia.com
Từ khóa » Vruksh Ni Atmakatha In Gujarati
-
ગુજરાતી નિબંધ એક વૃક્ષ ની આત્મકથા - YouTube
-
વૃક્ષ ની આત્મકથા નો નિબંધ ગુજરાતી માં
-
Essay In Gujarati Ek Sukela Vruksh Ni Atmakatha
-
ગુજરાતી 150 આત્મકથાના {Gujarati 150 Atmakatha} - Creative Yatra
-
Translate Sukhe Ped Ki Atmakatha Essay In Gujarati
-
ગુજરાતી એક વૃક્ષ આત્મકથા In English With Examples
-
વડ - વિકિપીડિયા
-
Mari Atmakatha Charles Chalin's (Gujarati) Hardcover
-
सूखे पेड़ की आत्मकथा Hindi Essay On Sukhe Ped Ki Atmakatha
-
Novel - Bookshelf::Gujarati Books
-
ESSAYS - Bookshelf::Gujarati Books
-
पेड़ की आत्मकथा इन हिंदी - Ped Ki Atmakatha In Hindi
-
[PDF] Library Collection Having Department As 'GUJARATI'